STORYMIRROR
ના કોઈ...
ના કોઈ ભેદભાવ...
ના કોઈ...
“
ના કોઈ ભેદભાવ તમારો,
સઘળામાં તમે ઈશ જોયું,
સઘળી દીદીઓ પાસેથી,
જીવન જીવતા શીખવાડ્યું,
વસ્ત્ર પરિધાન ,'ના' મને આવડતું,
આપે એ મને શીખવાડ્યું,
હેત થી તમે કેશ બાંધતા,
શણગાર કરતાં શીખવાડ્યું,
આપે આપેલા સંસ્કારો થી,
સ્રી જીવન મને સમજાયું,
*એક દિકરીનો 'મા'ને મેસેજ
@કૌશિક દવે
”
362
More gujarati quote from Kaushik Dave
Download StoryMirror App