STORYMIRROR

મુસાફરી...

મુસાફરી દરિયાની કરવા માગું છું, જીવન સાગરમાં તરવા માગું છું, જીવનમાં આવતા ઝંઝાવાતી પ્રશ્નો ને ઉકેલવા માગું છું, શું જીવનની મુસાફરીમાં આ કામ થશે? @ કૌશિક દવે

By Kaushik Dave
 229


More gujarati quote from Kaushik Dave
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments