STORYMIRROR
મોરપીંછ...
મોરપીંછ ને બનાવી...
મોરપીંછ ને...
“
મોરપીંછ ને બનાવી પીંછી,
મારી જીંદગી ને બનાવી કોરો કાગળ,
એમાં દોર્યું છે, તારાં નામ નું દિલ,
પૂર્યો છે, તારાં પ્રેમ નો લાલ રંગ.
_sneha Patel
”
47
More gujarati quote from Sujal Patel
Download StoryMirror App