STORYMIRROR
મન તો...
મન તો કહે છે કે...
મન તો કહે...
“
મન તો કહે છે કે બહુ સુંદર ના લખાય
બીજાની નજરોમાં બહુ ના અવાય!
ગુમનામી જીંદગી બહુ જીવી લીધી છે
દિલની વાતો તો દિલથી જ લખાય
- કૌશિક દવે
”
64
More gujarati quote from Kaushik Dave
Download StoryMirror App