“
મળેલું ડિગ્રીનું સર્ટિફિકેટ ખાળકૂવાના ઢાંકણ જેવું
નિરક્ષર લોકો અંધશ્રદ્ધાળુ હોય તે સમજી શકાય પણ ડિસ્ટીંક્શન સાથે એમ.એસ.સી. થયેલા એક માણસના ગળામાં અમે મંત્રેલુ માદળિયું જોયું છે. વિજ્ઞાન ભણ્યા પછી પણ માણસની ભીતરની તમામ અંધશ્રદ્ધા અકબંધ રહી જાય ત્યારે તેને મળેલું ડિગ્રીનું સર્ટિફિકેટ ખાળકૂવાના ઢાંકણ જેવું બની રહે છે.
લે.સં : ગાફેલ
”