STORYMIRROR
મીઠાઈ...
મીઠાઈ માં મીઠો...
મીઠાઈ માં...
“
મીઠાઈ માં મીઠો ભલે હોય કંસાર
પણ મારો તો બસ ક્રિષ્ન છે સંસાર
ઘણાંની આંખમાં પળ્યો બ્રાન્ડનો કુંચો
મને તો ક્રિષ્ન દેખાય દ્વારીકાને દેવળે ઉંચો
- વાળા નયન આહીર✍🏻
”
22
More gujarati quote from Vala Nayan Ahir
Download StoryMirror App