STORYMIRROR

મારા મતે...

મારા મતે હું સાચો અને એ તદ્દન ખોટો હતો...એનાં મતે એ સાચો ને હું સાવ ખોટો હતો...એકબીજાની જગ્યાએ જઈને જ્યારે વિચાર કર્યો તો જાણ થઈ...કે એની જગ્યાએ એ સાચો ને મારી જગ્યાએ હું સાચો હતો...

By RAJNI HODAR
 11


More gujarati quote from RAJNI HODAR
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments