STORYMIRROR
કુદરતી...
કુદરતી સૌંદર્ય...
કુદરતી...
“
કુદરતી સૌંદર્ય ને માણતા જાવ,
મુસાફરી નો આનંદ લેતા જાવ,
ઉપર આભને નીચે ધરતી,
મુસાફરી દરમિયાન મજા લેતી,
સૌ સાથી ફરવા જાવ,
નવું નવું જાણતા થાવ.
@કૌશિક દવે
”
287
More gujarati quote from Kaushik Dave
Download StoryMirror App