STORYMIRROR

કહેવાય છે...

કહેવાય છે કે જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો, પણ એવા લોકો પણ છે, જેમને સવારે ચા પણ નસીબ નથી હોતી. એટલે દુઃખ આવે ત્યારે આપણાથી વધુ દુઃખી વિશે પણ વિચારો, દુઃખ હળવું થઈ જશે. - મનહર

By Manhar Parmar
 268


More gujarati quote from Manhar Parmar
17 Likes   0 Comments
21 Likes   0 Comments
22 Likes   0 Comments
24 Likes   0 Comments
26 Likes   0 Comments