STORYMIRROR
જોને કાનુડો...
જોને કાનુડો...
જોને કાનુડો...
“
જોને કાનુડો ક્યાં સંતાયો છે?
મંદિર મંદિર શોધે એને
અંતરમાં ક્યાં શોધાયો છે!
અહમ્ ના ચશ્મા પહેરીને બેઠા આપણે
કાનુડો ક્યાં દેખાયો છે!
કાનુડો ક્યાં સંતાયો છે?
- કૌશિક દવે
”
129
More gujarati quote from Kaushik Dave
Download StoryMirror App