STORYMIRROR

હર એક...

હર એક માનવીના મનની લગન હોય છે, એ લગન અંતે લગ્નમાં પરિમણતી હોય છે, આછી નિદોઁષતા ગંભીરતામાં ધકેલાતી જાય છે, ત્યાં જીવનનું લગ્ન મૃત્યુ સાથે થઈ જતું હોય છે.

By Amrutlalspandan
 4


More gujarati quote from Amrutlalspandan
23 Likes   0 Comments
58 Likes   0 Comments
10 Likes   0 Comments
15 Likes   0 Comments
13 Likes   0 Comments