STORYMIRROR
હે પરમકૃપાળુ...
હે પરમકૃપાળુ...
હે...
“
હે પરમકૃપાળુ પરમાત્મા..મારી આપને પ્રાર્થના છે કે,મારા જીવનનું ધ્યેય શુ છે?શ્રેષ્ઠ શુ છે?તે પથ બતાવ,તારા જ્ઞાન થકી,શક્તિ થકી,પ્રેરકબળ વડે હું તારી અવિરત ઉર્જા,સદભાવ ને આશિષ સદા મને બક્ષ કારણ કે તમે જ સર્વસ્વ છો.હું કશું જ નથી.
”
163
More gujarati quote from Divakar Narendrakumar Badheka
Download StoryMirror App