STORYMIRROR

હાસ્ય આ...

હાસ્ય આ હાસ્યને ઠેઠ લગી નિભાવવું એ અત્યંત કપરું કામ છે. એમના હાસ્યસભર વક્તવ્ય પાછળ કેટલીયે બારીક અને માર્મિક વાતોના અણસારા-ભણકારા હોય છે. હાસ્યની કરોડરજ્જુ તત્ત્વજ્ઞાન હોય છે. કેટલીક તાત્ત્વિક વાતો પણ તેમાં લપાયેલી હોય છે. લે.સં : ગાફેલ

By PRAVIN MAKWANA
 313


More gujarati quote from PRAVIN MAKWANA
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments