“
ગમે તે કારણે હસો - આનંદ કેળવો
વધારેમાં વધારે લોકોને મળો તે માટે જાહેર પ્રવચનના કે સંગીતના કાર્યક્રમોમાં જાઓ, બગીચામાં પતિ/પત્ની સાથે ફરવા જાઓ. તમારા ગામમાં કે શહેરમાં વડીલોની સંસ્થા હોય તેમાં જોડાઓ, લાફિંગ ક્લબ હોય તો તેમાં જોડાઓ. જેમાં ખૂબ આનંદ આવતો હોય તેવો કોઇ શોખ કેળવો.
ગાફેલ
”