STORYMIRROR
'ઘડપણ'
...
'ઘડપણ'
પ્રતિબિંબ...
'ઘડપણ'
પ્રત...
“
'ઘડપણ'
પ્રતિબિંબ ને અરીસો,
ગમે નહીં મને.
ખાઈ ચાડી.
સફેદ વાળ ને,
પડેલી કરચલીની.
આગાહી ઉંમરે કરેલી.
ઘડપણ આવ્યાની.
✍️
જયા.જાની.તળાજા.'જીયા'
”
42
More gujarati quote from Jaya. jani. Talaja."jiya"
Download StoryMirror App