STORYMIRROR

ગાંધી વિચાર...

ગાંધી વિચાર વૈભવ - ખુદની પીડાને સમજો, તો ... તમે જો તમારી પીડાની પ્રકૃતિમાં ગહેરાઈથી ઝાંખો, તો એમાંથી ઘણું સમજવા મળે. એમાંથી ઈલાજ અને ઉપાય મળે. બીજાની પીડાને સમજવા માટે ખુદની પીડાને સમજો, તો કરુણા પેદા થાય અને તેમાંથી સુખનો રસ્તો મળે.” - ગાંધીજીની અહિંસા પર, બૌદ્ધ સાધુ તિક ન્યાટ હન્હ, પત્રકાર શેખર ગુપ્તા સાથેના ઇન્ટરવ્યૂમાં, ૨૦૦૫. ગાફેલ

By PRAVIN MAKWANA
 29


More gujarati quote from PRAVIN MAKWANA
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments