STORYMIRROR
એક...
એક ધારા ચાલતા...
એક ધારા...
“
એક ધારા ચાલતા શ્ચાસમાં સંગીત છે ,
પૃથ્વીની પરિક્રમાની ગતિમાં સંગીત છે,
ફુલોની સૌરભમાં આનંદનું સંગીત છે,
પ્રકૃતિના અંગ અંગમાં સંગીત છે ,
જયારે લય તૂટે છે, જીવન ખૂટે છે..
”
8
More gujarati quote from Amrutlalspandan
Download StoryMirror App