“
દૂઝતા મસા - રક્તાર્શ માટે...
અરીઠાની છાલ અને રસવંતીને સમાનભાગે મેળવી બારીક ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણને પાણી સાથે ખરલ કરી (લસોટી) ચણા કે વટાણા જેવડી ગોળી બનાવી લેવી. સવાર સાંજ એક એક ગોળી ગરમ કરીને ઠંડા કરેલા બકરીના એક કપ દૂધ સાથે આપવાથી દૂઝતા મસા (રક્તાર્શ) ત્રણેક અઠવાડિયામાં મટી જાય છે.- ગાફેલ
”