STORYMIRROR
દુનિયા...
દુનિયા ક્યારેય...
દુનિયા...
“
દુનિયા ક્યારેય તમને ઓળખી નહીં શકે,
આપણે સ્વયંને ઓળખવાની જરૂર છે!!
જો આપણે સ્વયંને ઓળખી લઈશું,
તો દુનિયા પાસે ખોટી અપેક્ષાઓ રાખી, નિરાશ થવાની જરૂર નહીં પડે!!
”
268
More gujarati quote from Sujal Patel
Download StoryMirror App