STORYMIRROR
ચૈત્ર...
ચૈત્ર - વૈશાખના...
ચૈત્ર -...
“
ચૈત્ર - વૈશાખના તાપ જો આકરા હોત
તો ગરમાળો અને કેસૂડો ખીલ્યાં જ ન હોત
મોગરો ને તુલસી મોર્યા જ ન હોત,
આ તો માનવીની સહનશક્તિ ઓછી છે.
- રોશની
”
313
More gujarati quote from Ranjana Solanki Bhagat
Download StoryMirror App