STORYMIRROR
બસ થોડા ઘણાં...
બસ થોડા ઘણાં...
બસ થોડા...
“
બસ થોડા ઘણાં રૂપીયામાં,
રેતી - સિમેન્ટનું મકાન બની ગયું
અને આખે આખી જિંદગી ખર્ચાઈ જાઉં તો ય
આ લાગણી વિહીન દિવાલ ઘર ન બની શકી..
”
73
More gujarati quote from Mittal Purohit
Download StoryMirror App