STORYMIRROR
બંધાતાં...
બંધાતાં હાથ-પગ...
બંધાતાં...
“
બંધાતાં હાથ-પગ મારા.
સાસુ,સસરાને પતિની દોરથી.
મૂક થઈ જીવવાનું,
ન બોલાતું કશું જોરથી.
સમાય નહિં,આંસુ આંખમાં.
નીકળે નહિ બહાર,પાંપણની
કોરથી.
નહીં રંગલો,હું એક રંગોલી
હૃદય મારું રંધાતું.
સંસારમાં પાત્ર હું,કઠપૂતળીનું ગણાતું.
✍️જયા.જાની.તળાજા.
”
35
More gujarati quote from Jaya. jani. Talaja."jiya"
Download StoryMirror App