STORYMIRROR
ભગલાએ પીએચડી...
ભગલાએ પીએચડી...
ભગલાએ...
“
ભગલાએ પીએચડી કર્યું -
ભગલાએ પીએચડી કર્યું. વિષય: લાલજીભાઈનું જીવન અને કવન. લાલજીભાઈ ભગલાના સસરા. ભગલાના ગાઈડ દામજીભાઈ. જે ભગલાના સાઢુભાઈ થાય. થીસીસ તપાસનારા બે જણ: કામજીભાઈ અને શ્યામજીભાઈ. બે ય લાલજીભાઈના સગા. એક મામાનો દીકરો બીજો ફોઈનો.
ગાફેલ
”
154
More gujarati quote from PRAVIN MAKWANA
Download StoryMirror App