“
“બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ સ્વાભાવિક છે તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે, એ વિશે મને લેશ પણ શંકા નથી એથી બીજું હોઈ જ શી રીતે શકે ? બાળક શિક્ષણની શરૂઆત મા પાસેથી કરે છે. આથી બાળકોના માનસિક વિકાસ માટે તેમની માતૃભાષા કરતાં જુદી ભાષા લાદવી એને હું માતૃભૂમિ સામેનો અપરાધ ગણું છું.”
- મહાત્મા ગાંધીજી
( ૧૮ માર્ચ ૧૯૪૨. શ્રીમન્નારાયણ અગ્રવાલકૃત ‘ધ મીડિયમ ઑફ ઈન્સ્ટ્રક્શન’ પુસ્ત
”