STORYMIRROR
અવની પર આજ...
અવની પર આજ...
અવની પર આજ...
“
અવની પર આજ અંધારું થયું.
કોણ વિરહ પછેડી ફેરવી ગયું?
કાફર થઈ,હસતી ખેલતી જિંદગીને,કોણ મૌત દઇ ગયું?
કોણ લૂંટી રહ્યું છે,?
અમાપ જિંદગીનાં કાફલાને.
થાક્યાં વેઢા હવે,ગણી મૃત્યુનાં મામલાને.
✍️જયા.જાની.તળાજા.
”
257
More gujarati quote from Jaya. jani. Talaja."jiya"
Download StoryMirror App