STORYMIRROR

અવની પર આજ...

“ અવની પર આજ અંધારું થયું. કોણ વિરહ પછેડી ફેરવી ગયું? કાફર થઈ,હસતી ખેલતી જિંદગીને,કોણ મૌત દઇ ગયું? કોણ લૂંટી રહ્યું છે,? અમાપ જિંદગીનાં કાફલાને. થાક્યાં વેઢા હવે,ગણી મૃત્યુનાં મામલાને. ✍️જયા.જાની.તળાજા. ”

By Jaya. jani. Talaja."jiya"
 262


More gujarati quote from Jaya. jani. Talaja."jiya"
1 Likes   0 Comments
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   0 Comments