STORYMIRROR
અસ્ત...
અસ્ત થતો સૂરજ પણ...
અસ્ત થતો...
“
અસ્ત થતો સૂરજ પણ કંઈક કહે છે,
અસ્ત થાઉં તો બધાને આરામ મળે છે,
નવી સવારનો નવો સંદેશો મળે છે,
ચિંતન કરવાનો સહુને મોકો મળે છે...
- કૌશિક દવે
”
247
More gujarati quote from Kaushik Dave
Download StoryMirror App