STORYMIRROR
આશા,...
આશા, અરમાન અને...
આશા, અરમાન...
“
આશા, અરમાન અને ઉમંગોનું બનેલું ઘર,
નિત નવા વિસ્તરતા પ્રેમના સાગરનું ઘર,
કરી પ્રદક્ષિણા સમ઼ગ સંસારની નિરંતર
અંતે તો મળ્યું સાચું સુખ ફકત નિજ ઘર..
”
10
More gujarati quote from Amrutlalspandan
Download StoryMirror App