STORYMIRROR
"આરોગ્ય...
"આરોગ્ય"
➖️➖️➖️
આ...
"આરોગ્ય"
➖️➖...
“
"આરોગ્ય"
➖️➖️➖️
આરોગી,આથેલું આમંત્રણ,
આપણે રોગ ને આપી છીએ
ને ઢમઢોળ શરીર બનાવી.
કહીયે અમે નિરોગી છીએ.
વાસી ને આથેલું છોડી
સાત્વિક ભોજન લઈએ.
✍️જયા.જાની.તળાજા.'જીયા'
”
115
More gujarati quote from Jaya. jani. Talaja."jiya"
Download StoryMirror App