STORYMIRROR
આપનો...
આપનો સ્નેહ અને...
આપનો સ્નેહ...
“
આપનો સ્નેહ અને પ્રેમ જોયો છે,
હરઘડી આપની મદદ મલી છે,
ઘડીમાં પડતો ઘડીમાં આથડતો,
મને પગભર કરતા જોયું છે,
મારા દિલની વાતોને સાંભળો,
હવે મને કંઈ ક કહેવા દો પપ્પા,
@કૌશિક દવે
”
363
More gujarati quote from Kaushik Dave
Download StoryMirror App