STORYMIRROR

આંખોની ચમક...

“ આંખોની ચમક ને પલકોની શાન છે તું, ચહેરાના હસતા હોઠોની મુસ્કાન છે તું, ધડકી રહ્યું છે દિલ બસ તારી આરઝુમાં, પછી કેવી રીતે ના કહું કે મારી જાન છે તું. ******************* મહેન્દ્ર અમીન 'મૃદુ' ગ્રીન સીટી, સુરત-૦૯ ”

By Mahendra R. Amin
 27


More gujarati quote from Mahendra R. Amin
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments