જ્યાં સારા પુસ્તકોનો વાસ છે ત્યાં દેવતાઓનો વાસ છે
પુસ્તકો આપણને દુનિયા જોવાની આંખો આપે છે
વાંચવાનો સમય ન હોય તો પણ ઘરમાં સારા પુસ્તકો રાખવા જોઈએ
સારા પુસ્તકો એક આખી યુનિવર્સીટી બરાબર છે
પુસ્તકોએ કેટલાય લોકોના જીવન બદલ્યા છે
ફરી ફરી પ્રશ્ન પૂછવા એ જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ છે
મનમાં પ્રશ્ન થવો એ પ્રગતિની નિશાની છે
પ્રાર્થના એ અંતરથી થતી આરધના છે
પ્રાર્થના દ્વારા આપણે ધારીએ એના કરતાં વધારે સિદ્ધ થાય છે