Alpesh Umaraniya
Literary Captain
11
Posts
2
Followers
0
Following

None

Share with friends

શાને રડે છે તું માનવી એની કાજે. જે તારું નથી થઈ શક્યું. કોઈવાર રડી લેજે ખુદ માટે પણ. જેને દર્દ આપ્યું છે તે પોતાનું. - અલ્પેશ

હું ક્યાં વધારે હક માંગુ છું. બસ પાંપણ પર જો કાજળ બની જાઉં તો બહુ છે. આ નીરસ બનેલી જિંદગીમાં હું શું વધારે માંગુ. મારા શ્વાસમાં પણ જો તારી સુંગંધ ભળે તો બહુ છે

સૂરજ કોઈ પૂછે તમને તો કહી દેજો ઢળતી સાંજમાં ચેહરો એમને જોયો હતો. આ દિલના ખૂણામાં રહેલા પ્રેમને મે ડૂબતા સુરજમાં જોયો હતો. - અલ્પેશ

સફર તલપ છે એને મળવાની જે ક્યારેય પૂરી નથી થવાની. આ સાત સમંદર દુનિયાની સફર મારે ક્યારેય નથી થવાની. - અલ્પેશ

શબ્દભંડોળ ઘણો છે પણ પૂરતો નથી લાગતો. તારી કાયાના વર્ણનમાં એ આવતો નથી લાગતો. - અપ્પુ

અશ્રુભીની રાત્રી ક્યાં સુધી રેહશે તારી હા હતી તો નાંખ્યા સુધી રેહશેે. મળ્યા છતાં મુલાકાત અધૂરી રહી તો કદાચ મળ્યા વગર જ મુલાકાત પૂરી રહશે - અપ્પુ

સપનોથી સુંદર પણ ક્યારેક આ વાત લાગે છે. આવે તું મળવાને સાથે મોમ - ડેડ ને પણ લાવે છે.


Feed

Library

Write

Notification
Profile