Gopal Dhakan
Literary Colonel
40
Posts
157
Followers
1
Following

મળવા જેવો માણસ છું.

Share with friends

નવું સાહસ કરતાં એક પગ મુકો ત્યારે સાથે બીજો પગ પણ ઊંચકી જ લેવો. કાં તો બંને તૂટશે અથવા બંને સલામત રહેશે.

અમુક લોકો તો એટલાં બધાં નકટા હોય કે વઢાયેલ નાકની પણ પાર્ટી આપે.

માણસને જેટલી ઝડપથી નાક ઉગે છે એટલી ઝડપથી પૃથ્વી પર જો વૃક્ષ ઊગતું હોત તો આખી પૃથ્વી હરિયાળી જ હોત.


Feed

Library

Write

Notification
Profile