Het bhatt
Literary Colonel
64
पोस्ट
0
फोल्लोवेर्स
0
फॉलोविंग

ગમે તેવી મુશ્કેલી આવે.. હિંમત હાર્યા વગર બિન્દાસ થી જીવવું...

दोस्तों से साझा करें

હાર એક એવો પાઠ છે જે તમને વધારે સારા બનવાની બીજી તક આપે છે !!

તારા નયન પૂનમનું અજવાળું તિમિર કટ ✍️હેત ભટ્ટ

થોડા ઘણા સંઘર્ષથી સત્યતાને નથી બચાવી શકાતું, સત્યતાનું પાલન કરવા માંગતા હોઈએ તો તેના માટે દ્રુઢ સંકલ્પ હોવો જરૂરી છે..

સમજી શકનાર વ્યક્તિના માથે જ સમજવાની જવાબદારી હંમેશા વધારે આવે છે.

આજની  આ ખર્ચાળ શાળાઓમાં જાણે શિસ્તનું મહત્વ જ ઓછું થઈ ગયું છે. વિદ્યાર્થીઓને સમજાવ્યા વગર વાલીઓ તેમને શાળાઓમાં ‍અભ્યાસ કરાવે છે. એટલે દિવસે ને દિવસે બાળકોમાં સ્વયં શિસ્તનું મહત્વ ઓછું થતું જોવા મળે છે.

સમજદારી અને જવાબદારી નું બિરુદ પોતાની લાગણી ના બલિદાન પછી જ મળે છે..!!!

જેની પાસે સાચી સમજણ છે તેજ સુખી છે બાકી વર્ષોથી તપ, જપ, ઉપવાસ અને વ્રત કરનારા પણ આજે દુઃખી છે

"ફૂલ બનીને ખીલવું હતું તારા બાગમાં, તે કળીને જ મુરજાવી દીધી આગમાં".


फीड

लाइब्रेरी

लिखें

सूचना
प्रोफाइल