ગમે તેવી મુશ્કેલી આવે.. હિંમત હાર્યા વગર બિન્દાસ થી જીવવું...
Share with friends
થોડા ઘણા સંઘર્ષથી સત્યતાને નથી બચાવી શકાતું, સત્યતાનું પાલન કરવા માંગતા હોઈએ તો તેના માટે દ્રુઢ સંકલ્પ હોવો જરૂરી છે..
આજની આ ખર્ચાળ શાળાઓમાં જાણે શિસ્તનું મહત્વ જ ઓછું થઈ ગયું છે. વિદ્યાર્થીઓને સમજાવ્યા વગર વાલીઓ તેમને શાળાઓમાં અભ્યાસ કરાવે છે. એટલે દિવસે ને દિવસે બાળકોમાં સ્વયં શિસ્તનું મહત્વ ઓછું થતું જોવા મળે છે.