" આંબેડકર ન તારો ન મારો એ સૌનો છે
હિન્દુસ્તાનના હૈયા કેરો ચાંદ સિતારો છે
જબાન પર એક એક શબ્દનો મારો છે
સંવિધાન રચનારો ભારતનો ઘડનારો છે "
" હું આપુ છું જગને સુખ દુખ નો સહારો
તોયે મુજને મળ્યા છે ઘાવ કુહાડી તણા
નક્કી ! હું વૃક્ષ હોઈશ ! "
" ક્રોધ વખતે રુકી જાય, ભૂલ વખતે ઝૂકી જાય
હર દિવસ એનો મંગલમય બની જાય "