I'm Bharat and I love to read StoryMirror contents.
Share with friends
" આંબેડકર ન તારો ન મારો એ સૌનો છે હિન્દુસ્તાનના હૈયા કેરો ચાંદ સિતારો છે જબાન પર એક એક શબ્દનો મારો છે સંવિધાન રચનારો ભારતનો ઘડનારો છે "