UTSAV PATEL
Literary Colonel
15
ಪೋಸ್ಟ್\u200cಗಳು
19
ಅನುಯಾಯಿಗಳು
0
ಅನುಸರಿಸಲಾಗುತ್ತಿದೆ

I'm UTSAV and I love to read StoryMirror contents.

ಸ್ನೇಹಿತರೊಂದಿಗೆ ಹಂಚಿಕೊಳ್ಳಿ
Earned badges
See all

માતા જેવો કોઈ છાંયો નથી માતા જેવી કોઈ પરબ નથી

જો પોતાની ભૂલો જાણતો નથી તે તેની સૌથી મોટી ભૂલ છે

વ્યક્તિના મિત્રો ઉપરથી વ્યક્તિના વ્યક્તિત્વનો ખ્યાલ આવે છે

જેને કોઈ મિત્ર ના હોય તેને સફળ માણસ કહી શકાય નહિ

જેનામાં ભૂલી જવાની શક્તિ નથી, તે ઘણો દુખી થાય છે

ખોરાક શરીરની ભૂખ સંતોષે છ જયારે પ્રાર્થના આત્માની ભૂખ સંતોષે છે

એકવાર ગીરવ મુકેલી પ્રમાણિકતા પછી છોડાવવી મુશ્કેલ છે

ખોરાક શરીરની ભૂખ સંતોષે છ જયારે પ્રાર્થના આત્માની ભૂખ સંતોષે છે

શરીર માટે અન્ન જરૂરી છે તેમ આત્મા માટે પ્રાર્થના જરૂરી છે


ಫೀಡ್

ಲೈಬ್ರರಿ

ಬರೆಯಿರಿ

ಅಧಿಸೂಚನೆ
ಪ್ರೊಫೈಲ್