"જીવન છે સર્વ પાસે
છે સર્જનહાર માત્ર એક
છતાં માણે જીવનને
સાચો કલાકાર છે એ જ"
"જીવન છે સર્વ પાસે
છે સર્જનહાર માત્ર એક
છતાં માણે જીવનને
સાચો કલાકાર છે એ જ"
ક્ષણિક છે સર્વ, ના રહે કંઈ સમય જતાં,
પરિવર્તન સાથે પરિવર્તિત થાવો, આંનદ છે માત્ર એમાં.
ક્ષણિક છે સર્વ, ના રહે કંઈ સમય જતાં,
પરિવર્તન સાથે પરિવર્તિત થાવો, આંનદ છે માત્ર એમાં.