I'm arvind and I love to read StoryMirror contents.
કયામત ના દિવસે જવાબ શું આપશો કરો સવાબ ગરીબોની ભરી દ્યો જોળી કયામત ના દિવસે જવાબ શું આપશો કરો સવાબ ગરીબોની ભરી દ્યો જોળી
તું જીતી હું હાર્યો ભવોભવનો વારો એક બીજા સાથે મળી જીવી લઈએ તું જીતી હું હાર્યો ભવોભવનો વારો એક બીજા સાથે મળી જીવી લઈએ
તારી કવિતાના ભારથી ઘાયલ થયો કદાચ હવે મારા શબ્દો ખુટી જશે તારી કવિતાના ભારથી ઘાયલ થયો કદાચ હવે મારા શબ્દો ખુટી જશે
આ તો મારી પ્રપોઝલ છે તમો સૌ મિત્રોને સ્વિકાર કરશો તો પછી કમાલ થઈ જાશે આ તો મારી પ્રપોઝલ છે તમો સૌ મિત્રોને સ્વિકાર કરશો તો પછી કમાલ થઈ જાશે
ચાંદ પુનમનો ચડ્યો જોને આકાશમાં ચાંદની રોવરાવે મને રાતના તો શું કરું ચાંદ પુનમનો ચડ્યો જોને આકાશમાં ચાંદની રોવરાવે મને રાતના તો શું કરું ...
ક્યારે ભાસ થાય ને આંસુ સરી પડે લાગે કે દિકરીને સાસરે વળાવવી છે ક્યારે ભાસ થાય ને આંસુ સરી પડે લાગે કે દિકરીને સાસરે વળાવવી છે