મૌનની રાહ પકડીને ચાલ્યાતા અમે આખોથી લાગણી બોલી ગઈ.. સુ કરીયે હૃદયના તાર ઝંઝણાવ્યા તમે ને પછી અજાણ થઇ ગયા તમે... સુ કરીયે hemisha
ये मौसम का ढलता साया और ये ज़िल का गहेराव जैसे मिल गया दिल को एक ठहराव ... कुछ ठंडी लहर और दिल मैं यादो का कहर.. बस शोर मचता हैं बस... शोर मचता हैं .... hemisha
લોકો ની નઝર માં ભલે ખરાબ સાબિત થાઓ... બસ...ખુદ ની નજર માંથી ઈશ્વર સામે નીચાજોણું ના થાય એ દોસ્ત. hemisha
માટીમાંથી બની આ ખાસ જિંદગી .. સમય જતા થશે માટીમાંજ ખાક જિંદગી..... શું લાવ્યા'તા ...શું લઇ જવાનું..? સમય ને પણ આપે છે માત જિંદગી ... hemisha