MEHULKUMAR MALI
Literary Lieutenant
11
Posts
0
Followers
0
Following

I'm MEHULKUMAR and I love to read StoryMirror contents.

Share with friends

તમારી બાળકની વાતને ધીરજપૂર્વ સંભાળવી જોઈએ

નસીબ પાછળ ન દોડો મહેનત કરો નસીબ તમારી પાછળ દોડતું આવશે

એક માતા સો ગુરુઓની ગરજ સારે છે

કોઈપણ પારકી વસ્તુની ઈચ્છા રાખવી નહિ

ભૂલ ન કરો અને જો થઇ જાય તો તેને કેમ સુધારી શકાય તે વિચારો

અમીરીમાં બનેલા મિત્રોની કસોટી ગરીબીમાં થાય છે

વાચન આપો તો પાળો અને પાળી શકાય તેવું જ વાચન આપો

સફળતા ન મળે તો સફળતાની વાતો કરવી પણ નિષ્ફળતાનો વિચાર ન કરવો

તમારા સિવાય બીજું કોઈ તમને દીન બનાવી શકે નહિ


Feed

Library

Write

Notification
Profile