નીતા કોટેચા 'નિત્યા' કવિતા વાર્તા લેખ ગઝલ લખે છે. અને પોતાનું પ્રકાશન હાઉસ ચલાવે છે.
બહુ ખાસ તો નથી અમે, પણ અમારા જેવા લોકોય ઓછા છે.. નીતા કોટેચા "નિત્યા"
કદર મૃત્યુ પછી જ થાય મિત્રો, જીવતા તો ખાલી અવગણના જ થાય. નીતા કોટેચા "નિત્યા"