PRAVIN MAKWANA
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

5176
Posts
2
Followers
0
Following

Dr. Pravinbhai Khemabhai Makwana 'Gafel' (Introduction) Date of birth: 23/01/1981 Place of birth: Pisawada, Ta. Dholka, Dist. Ahmedabad Qualification: M.A. B.Ed . Phd (education) Occupation: Teacher-Principal Writing work: Life Education ISSN 2394-4611, Achala ISSN 2249-5940,... Read more

Share with friends

બાળપણમાં લાગણીઓની તાલીમ અને કેળવણી અણગમતી લાગણીઓ સાથેનો આપણો વ્યવહાર જ આપણી ઇમોશનલ હેલ્થ નક્કી કરે છે અને એને હૅન્ડલ કરવાની તાલીમ દરેકને બાળપણમાં જ મળવી જોઈએ. -ડૉ. નિમિત્ત ઓઝા ગાફેલ

‘બાળપણમાં લાગેલા આઘાતો આપણા ભવિષ્યનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય નક્કી કરે છે.’ ગાફેલ

જે પોતાના ઉપર શાસન નહિ કરે, તે હંમેશાં બીજાનો સેવક થઈને રહેશે. ગાફેલ

આપણામાં જ સંત અને શેતાન વસેલા હોય છે. કોને જીવતો રાખવો અને કોને મારી નાખવો એનો નિર્ણય આપણે કરવો પડે છે! ગાફેલ

જિંદગી એ બીજું કંઈ નથી પણ આપણે અને આપણા વિચારો છે. માણસનું વ્યક્તિત્વ એના વિચારોથી જ ઘડાય છે. ગાફેલ

આંખોની સાથે સાથે ફરકતો નથી હવે, આ અંધકાર કંઈ સમજતો નથી હવે, મોટેથી બોલવા સમું અંતર રહી ગયું, પડઘો તો કોઈ વાતનો પડતો નથી હવે. સતીશ નકાબ ગાફેલ

જ્યારે ફકત સ્વ પર; રાખીએ આશ, ત્યારે જ વધે છે; આપણો આત્મવિશ્વાસ. ગાફેલ

મોજ થી જીવી લેવુ સાહેબ કેમ કે... રોજ સાંજે સૂરજ નહી પણ...આ અનમોલ જીંદગીનો એક કિમતી દિવસ ઘટી જાય છે. ગાફેલ

મોટી હસ્તી મળે એના કરતા હસતી વ્યક્તિ મળે તો સમજવું કે દિવસ સુધરી ગયો. ગાફેલ


Feed

Library

Write

Notification
Profile