સાહિત્યનો ભાવક અને ચાહક છું. મનની અભિવ્યક્તિ શબ્દોમાં કંડારુ છું.-jd સ્મિત
મૌન અસત્ય છે,જે સત્ય ને મારે છે. -jd સ્મિત ધરમપુર
માનવતા એજ આત્મા થી પરમાત્મા નો સદમાર્ગ છે.