દુનિયા એ જીવતા શીખવ્યું,
દુનિયા એ પ્રેમ કરતા શીખવ્યું,
દુનિયા એ જ પ્રેમ ની નફરત બતાવી,
દુનિયા એ જ સહન કરતા શીખવ્યું,
દુનિયા એ જ ગુસ્સો કરતાં શીખવ્યું,
પ્રેમ કહે દુનિયા જ મોટી ગુરુ છે.
હોવા છતાં ન આપે એ માણસ ,
ન હોવા છતાં પણ બધું વહેચી ને આપે એ જ માણસાઈ.
આ તો જીવન છે માણસ અને માણસાઈ બને ઓળખવી પડે છે અહી.
પ્રેમ નિરંજની