હું સ્વચ્છતા ત્યાં પ્રભુતાંની સાચી વાહક બનીશ !
સંપ એ શાંતિનો આધાર સ્તંભ છે !
જીવનનું બીજું નામ સંઘર્ષ છે !
આશા એક શમણાં જેવી છે
જે ભાગ્યેજ ફાળે છે !
અપેક્ષાઓ પર કાબુ મેળવનાર જ સુખી થાય છે !
સફળતાનાં પાયામાં હમેશા સંઘર્ષ હોય છે !
પાપ કદી માનવીને ચેનથી સુવા દેતું નથી !
આજ અંધારી છે, પણ કાલ આપણી
મહેનતથી અજવાળી થઇ શકે છે !
સહનશીલતા સદગુણોનો આધારસ્તંભ છે !