ચિત્તશુદ્ધિ અને મૌનથી જ વાણીમાં શક્તિ આવે છે
હજારો ઠોકર ખાધા પછી
ચારિત્ર્ય ઘડતર થાય છે
દરેક મહાન કાર્ય બલિદાન માંગી લે છે
સત્ય એજ ઈશ્વર છે અને
સમગ્ર દુનિયા એક દેશ
આ જગત એક રમતથી વધારે બીજું કંઈ નથી
ભોજન એવું હોવું જોઈએ જે માત્રામાં ઓછું
પણ પોષણક્ષમ હોય
સરળતા એ શ્રેષ્ઠ ભાષાનું રહસ્ય છે
જે સાચી સેવા કરી શકે છે
તે જ સાચો નેતા બની શકે છે
સ્વાધીનતા એ વિકાસની પહેલી શરત છે