દુઃખમાં અને સુખમાં સાથે રહે તે સાચો મિત્ર.
માતૃભાષા મૃત્યુ સુધી સાથે રહે છે.
કેવી નખરારી એ અને એની આદતો.
તારી સાથે જીવનની દરેક યાત્રા સફળ છે.
કેવું અદ્ભૂત જયારે તે તમને કહે happy valentine day too you.
તું થોડું ઉપર જો, હું થોડું નીચું જોવ... #કિસડે
એ હગ આજે પણ હું મહેશુસ કરી શકું છું.
વચન છે મારું તને જિંદગીભર ખુશ રાખીશ.